શરતો
આ વેબસાઇટ શું છે.
છેલ્લે અપડેટ કર્યું: ૨૬ જુલાઈ ૨૦૨૬
આ સાઇટ માહિતી છે, કોઈ offer નથી
અહીં અમે કેવા પ્રકારનું કામ કરીએ છીએ એ સમજાવ્યું છે. આ ક્વોટેશન નથી અને એનાથી કોઈ કરાર બનતો નથી. દરેક પ્રોજેક્ટનું કામ, ભાવ અને સમય અલગથી લખીને નક્કી થાય.
ઉદાહરણ ફક્ત સમજાવવા માટે છે
પહેલાં-પછીનું ઉદાહરણ અને Work પેજની પરિસ્થિતિ સામાન્ય પ્રોસેસ સમજાવવા માટે છે. એ કોઈ એક ક્લાયન્ટનું માપેલું પરિણામ નથી અને એને ચોક્કસ બચતના વચન તરીકે ન વાંચવું.
પ્રોજેક્ટ માટે કયું લખાણ લાગુ પડે
દરેક પ્રોજેક્ટ માટે NitiSol અને ક્લાયન્ટે સહી કરેલું scope document લાગુ પડે. એમાં શું બનશે, ભાવ, સમય અને કોડ, ડેટા તથા એકાઉન્ટ કોના રહેશે એ લખેલું હોય. વેબસાઇટ અને એ લખાણમાં ફરક હોય તો સહી કરેલું લખાણ લાગુ પડે.
ચિત્રો વિશે
આ સાઇટના દૃશ્યો AIથી બનાવેલા, સામાન્ય ઇન્ડસ્ટ્રિયલ ઓફિસ અને ગોડાઉન સમજાવતા ચિત્રો છે. એ કોઈ સાચી વ્યક્તિ, જગ્યા કે કાગળના ફોટા નથી અને કોઈ ક્લાયન્ટ, ક્લાયન્ટની સાઇટ કે પરિણામ તરીકે બતાવ્યા નથી.
સંપર્ક
NitiSol, વડોદરા, ગુજરાત. hello@nitisol.com · +91 93282 86297